મળવાપાત્ર લોન
સભાસદ નંબર દાખલ કરો અને મળવાપાત્ર લોન જુઓ બટન દબાવો
સભાસદ માહિતી
સભાસદ નંબર દાખલ કરો અને સભાસદ માહિતી જુઓ બટન દબાવો
લોન વેઇટિંગ
ઇનવર્ડ મુજબ લોન વેઇટિંગ જોવા માટે અહીં ક્લિક કરો
એક્સેલ શીટમાં યાદી જોવા મળશે.
આ પેજમાં ઇનવર્ડ નંબર અને લોન અરજી મળ્યાંની તારીખ સાથેનું લિસ્ટ જોવા મળશે, લોન ઇનવર્ડ નંબર મુજબ જ ફાળવવામાં આવશે.
માત્ર મેડિકલ કારણસર લોન આપવા માટે અગ્રતાક્રમ આપવામાં આવશે.જે માટે મેડિકલ ખર્ચ લૉન માગણીની રકમનું 50% કે તેથી વધારે હોવું જરૂરી છે,જેના અરજી સાથે જ ડોકયુમેંટ જોડેલા હોવા જોઈએ અને કમિટી દ્વારા ખરાઈ કરવામાં આવશે પછી જ અગ્રતાક્રમ આપવામાં આવશે.
લોન ફોર્મ ભરવા માટે સૂચના
લોન લેનારે નીચેની બાબતો ધ્યાને લઈને લોન ફોર્મ ભરવું
- લોન લેનારે પોતાને મળતો ગ્રોસ પગાર લખવો.
- પોતાની સાચી જન્મતારીખ લખવી.
- 1 લાખની લોનમાં પાસબુકના પહેલા પાનાની ઝેરોક્ષ આપવી,ચેકની જરૂર નથી.
- 1 લાખની ઉપરની લોનમાં અરજદારની સહી વાળા કોરા બે ચેક એડવાન્સ આપવાના રહેશે.
- તેમજ 4 લાખ ઉપરની લોનમાં બન્ને જામીનના સહી વાળા કોરા એક એક ચેક એડવાન્સ તરીકે આપવાના રહેશે.
- જામીનોની આખી સહી ગુજરાતીમાં લેવી અને તેમનો મંડળીનો સભાસદ નંબર અવશ્ય લખવો.
- કોઈ પણ સભાસદ બે જ અરજદારના જામીન થઈ શકશે અન્યથા અરજી ફોર્મ રદ થશે.
- જે સભાસદ શિક્ષકોને નિવૃતિના બે વર્ષ બાકી હોય તેવા શિક્ષકોને જામીનમાં લેવા નહીં.
- આચાર્યશ્રી નું પૂરું નામ લખવું તેમજ તેમનો મોબાઇલ નંબર લખવો.
- પેસે આચાર્યનું પૂરું નામ લખવું તેમજ તેમનો મોબાઇલ નંબર લખવો.
- લોન ફૉર્મમાં કોઈ પણ પ્રકારની છેકછાક કરવી નહીં.
- લોન લેનારે ફૉર્મમાં લોન લેવા માટેના... નીચેના વ્યાજબી કારણો દર્શાવા.
- (મકાન રીપેરીંગ,લગ્ન પ્રસંગ,ખેતી કામગીરી,ઘરવપરાશ વસ્તુઓની ખરીદી,હોસ્પિટલ સારવાર,બાળકોના ઉચ્ચ અભ્યાસ ફી,વાહન ખરીદી ....વગેરે ).
- 25 % થી વધુ લોન બાકી હોય અને વહેલું ભરણું કરનાર સભાસદનું ફરી લોન માંગણી ફોર્મ 6 માસ સુધી સ્વીકારવામાં નહીં આવે તે બાબત ખાસ ધ્યાને લેશો.
- મંડળી સમય:- સવારે 8:30 થી 11:30, બપોરે 03:30 થી 05:30
ખર્ચ
ચાલુ માસ દરમિયાન કરેલ તમામ ખર્ચ આ પેજમાં મુકવામાં આવશે
ચાલુ માસનું ખર્ચ જોવા માટે અહીં ક્લિક કરોચાલુ માસમાં ફાળવેલ લોન
ચાલુ માસમાં આપેલ લોન રકમની ફાળવણી પત્રક
લોન ફાળવણી પત્રક જોવા માટે અહીં ક્લિક કરોકમિટી
શ્રી ધીરુભાઈ કોટડીયા(લાઠી)
પ્રમુખ
શ્રી પ્રતાપભાઈ બસિયા(ધારી)
ઉપાધ્યક્ષ
શ્રી રસિકભાઈ મહેતા(અમરેલી)
કારોબારી સભ્ય
શ્રી ધીરજલાલ ઠુંમર(લીલીયા)
કારોબારી સભ્ય
શ્રી વિજયભાઈ સેંજલિયા(બાબરા)
કારોબારી સભ્ય
શ્રી વિપુલભાઈ ત્રિવેદી(બાબરા)
કારોબારી સભ્ય
શ્રી હિતેશભાઇ સોરઠિયા(લાઠી)
કારોબારી સભ્ય
શ્રી હિરેનભાઇ પટેલ(લાઠી)
કારોબારી સભ્ય
શ્રી ગિરિરાજભાઈ આસોદરિયા(બગસરા)
કારોબારી સભ્ય
શ્રી મનસુખભાઇ વસ્તાણી(ધારી)
કારોબારી સભ્ય
શ્રી ચંદુભાઈ સાવલિયા(કુંકાવાવ)
કારોબારી સભ્ય
દયાબેન કાવઠીયા(અમરેલી)
કારોબારી સભ્ય
ચંદ્રેશભાઇ હિરપરા(ખાંભા)
કારોબારી સભ્ય
Gallery
સંપર્ક કરો
અમરેલી જીલ્લા પ્રાથમિક શિક્ષકોની શરાફી સહકારી મંડળી,અમરેલી
ડૉ. જીવરાજ મહેતા ભવન, બ્લોક નં. 11-12,અમરેલી
સમય- સવારે 8:30 થી 11:30 અને બપોરે 3:30 થી 5:30